આંગળીના એક ટેરવે, દેશ અને દુનિયાના સમાચાર પલક ઝપકતાં મળી જતાં હોય તેવા ૨૧મી સદીના પ્રથમ ચોથા ભાગના યુગમાં સમાચારોની દુનિયામાં પ્રવેશવાનું કારણ એટલું જ છે કે આજનો માનવી તેની આસપાસ દેશ અને દુનિયામાં બનતી નાનીમોટી ઘટનાથી માહિતગાર થઈને CONNECT રહી શકે એવી લાગણીઓ સાથે વ્યસ્ત છે. સમસ્યા, પ્રશ્નો, વેદના, વ્યથા-મહાવ્યથા, દુઃખ દર્દ અને કોને કહેવું..? મારૂ કોણ સાંભળે..? એવા સૌ માટે છે Net Dakiya ન્યૂઝ.

વાત તમારી, રજૂઆત અમારી!