November 29, 2022
November 29, 2022

શેરબજારમાં તેજી, સેન્સેક્સ 762 પોઈન્ટ ઉછળ્યો : નિફ્ટી 18,400ને પાર

મજબૂતી સાથે બંધ થયું શેરબજાર

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સેચન્જનો સેન્સેક્સ 762.10 પોઈન્ટ (1.24 ટકા)ના ઉછાળા સાથે 62,272.68ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 216.85 પોઈન્ટ (1.19 ટકા)ના વધારા સાથે 18,484.10ના સ્તર પર બંધ થયો છે.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ એપોલો હોસ્પિટલ (Apollo Hospital) 4.64 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) 4.41 ટકા, બીપીસીએલ (BPCL) 3.63 ટકા, તાતા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Cosn. Prod) 3.02 ટકા, ઈન્ફોસિસ (Infosys) 2.90 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સ સિપ્લા (Cipla) -1.14 ટકા, કૉલ ઇન્ડિયા (Coal India) -0.93 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) -0.44 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -0.12 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) -0.06 ટકા.

 26 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved