October 1, 2022
October 1, 2022

અમદાવાદ : દાણીલીમડામાં AMC ઢોરવાડા બહાર માલધારી સમાજનો વિરોધ

ઢોરવાડામાં પ્રવેશ ન અપાતા પશુપાલકો રોષે ભરાયા

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ઢોરવાડા બહાર માલધારી સમાજે ભારે વિરોધ નોંધાવ્યો હતો. ઢોરવાડામાં પ્રવેશ ન અપાતા પશુપાલકો રોષે ભરાયા હતા. એટલું જ નહીં ઢોરવાડમાં રાખવામાં આવેલી ગાયોના મોત થયા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. નોંધનિય છે કે અમદાવાદ સહિત ગુજરાતભરના માલધારી સમાજે ભારે વિરોધ નોંધાવતા આખરે સરકારે તેમની માંગ સ્વીકારી વિધાનસભામાં રખડતા ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચ્યું હતું. .

 19 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved