September 25, 2022
September 25, 2022

ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકે હટાવી બોલ્ડનેસની તમામ હદ

નેહાની આ હોટ તસ્વીરો જોઈને તમે પણ પાણી પાણી થઈ જશો

નેહા મલિક પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે. ‘સખિયાં’ ગીતથી લોકપ્રિય બનેલી નેહા મલિક હવે સોશિયલ મીડિયા પર સેન્સેશન બની ગઈ છે. તે ઘણીવાર ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

વર્ષ 2018માં પંજાબી ગીત ‘સખિયાં’ ખૂબ જ લોકપ્રિય થયું હતું. આ ગીતમાં નેહા મલિક મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી.

નેહા મલિક ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી છે, જે અત્યાર સુધી ઘણા ગીતોના વીડિયોમાં જોવા મળી છે, પરંતુ તેનાથી પણ વધુ તે તેના લુક્સ માટે હેડલાઇન્સમાં રહે છે.

અભિનેત્રી અવારનવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, જ્યાં તે પોતાની એકથી વધુ હોટ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

આ દિવસોમાં ઇન્ટરનેટ પર નેહા મલિકાની બોલ્ડનેસ લોકો પર એટલી બધી છવાઈ ગઈ છે કે લાગે છે કે તે હવે એક નવી સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. નેહા મલિકને ઈન્સ્ટાગ્રામ પર 33 લાખથી વધુ લોકો ફોલો કરે છે. તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

 89 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved