કોંગ્રેસની શું છે સ્થિતિ જાણો…
ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2022ના આજે પરિણામનો દિવસ છે. મતગણતરી સવારે 8 વાગે શરૂ થઈ ગઈ છે. પરિણામની તમામ અપડેટ્સ….
પક્ષ કેટલી બેઠક પર આગળ/ કેટલી જીતી
ભાજપ 45
કોંગ્રેસ 21
અપક્ષ 4
ઉત્તરાખંડમાં 70 વિધાનસભા બેઠક છે. ઉત્તરાખંડમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર કહેવાય છે. 14 ફેબ્રુઆરીએ પહેલા તબક્કાનું મતદાન થયું હતું અને લગભગ 65 ટકા મતદાન નોંધાયું હતું. એક્ઝિટ પોલ પ્રમાણે યુપી, ઉત્તરાખંડ અને મણિપુરમાં બીજેપીની સરકાર ફરી આવવાની શક્યતા છે. જ્યારે પંજાબમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ટક્કર છે. જ્યારે ગોવામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર થવાની શક્યતા છે.
66 , 1