વિકાસ સહાય ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી બન્યા, આજે ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો