રાજ્યભરમાં ૧૪ થી ૩૧ જાન્યુઆરી દરમિયાન ‘પ્રાણી કલ્યાણ પખવાડિયું’ તેમજ ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન યોજાશે- રાઘવજી પટેલ