:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

રજનીકાંતની જેલર- ટૂનું ટાઈટલ " હૂકુમ" પહેલો ભાગ હિટ થતા નક્કી થયું સિક્વલ નિર્માણ

top-news
  • 15 Apr, 2024

રજનીકાંતની 'જેલર' તમિલ ફિલ્મોના ઈતિહાસની સૌથી સફળ ફિલ્મોમાંની એક બની હતી. ત્યારથી જ આ ફિલ્મની સિકવલની અટકળો ચાલતી હતી. હવે એ નક્કી થયું છે કે ફિલ્મનો બીજો ભાગ ખરેખર બની રહ્યો છે અને તેના માટે 'હુકુમ' ટાઈટલ નક્કી કરવામાં આવ્યું છે. જેને નેલ્સન પ્રી-પ્રોડક્શન હેઠળ જૂન 2024થી કામ શરૂ કરવામાં આવશે.  

'જેલર' ફિલ્મ બોક્સ ઓફિસ પર અભૂતપૂર્વ સફળતાને વરી તે પછી તેનો બીજો ભાગ તેના કરતાં પણ વધારે હાયર સ્કેલ પર બનાવવાનું નક્કી થયું હતું. જોકે, તે માટે અનુકૂળ સ્ક્રિપ્ટની શોધ ચાલતી હતી. ફિલ્મ સર્જક  નેલ્સને આખરે ફિલ્મ માટે એક અનુંકૂળ સ્ક્રિપ્ટ તૈયાર કરાવી હતી અને હવે રજનીકાંતે આ સ્ક્રિપ્ટ માટે અનુમતિ પણ આપી દીધી છે.

તે સાથે જ ફિલ્મના શૂટિંગની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ફિલ્મ સાથે સંકળાયેલાં સૂત્રોના જણાવ્યા અનુસાર મોટાભાગે આગામી જૂનથી ફિલ્મનું પ્રિ પ્રોડક્શન શરુ કરી દેવામાં આવશે. મેકર્સ આ વર્ષના અંત સુધીમાં ફિલ્મને ફ્લોર પર લઈ જવા માંગે છે.  રજનીકાંત હાલ લોકેશ કનગરાજની ફિલ્મ 'થલાઈવર ૧૭૧'નાં શૂટિંગમાં વ્યસ્ત છે. તે પછી તે 'હૂકુમ'નું શૂટિંગ હાથ ધરે તેવી સંભાવના છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎