:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

ભૂમિ પેડનેકરની બહેન સમીક્ષાએ કરાવી પ્લાસ્ટિક સર્જરી ..!!! બંનેના ફોટા -વીડિયો જોઈને તફાવત કરવો મુશ્કેલ...

top-news
  • 15 Apr, 2024

ભૂમિ પેડનેકરની બહેન સમિક્ષા પેડનેકર તેના જેવી જ હોવાનું કહેવાય છે. બંને બહેનો એકબીજા સાથે મસ્તી કરતી જોવા મળે છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી જોવા મળે છે. બંનેના ફોટા અને વીડિયો જોઈને સમિક્ષા અને ભૂમિ પેડનેકર વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની જાય છે. બંનેને સાથે જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યમાં છે.

તેની બહેન સમિક્ષા પેડનેકર એક્ટર નથી, પરંતુ તે વકીલ બનવા માંગે છે. હવે ભૂમિ અને સમીક્ષાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક નવો વીડિયો શેર કર્યો છે. આમાં બંને બહેનો પોતાનો મેકઅપ બતાવી રહી છે. વીડિયોમાં બંને લિપસ્ટિક લગાવતા જોઈ શકાય છે. આ સાથે બંને ખૂબ જ મસ્તી પણ કરી રહ્યા છે. કેટલાક લોકોને તેમનો આ વીડિયો ખૂબ પસંદ આવ્યો અને બંનેના વખાણ કર્યા. બીજી તરફ ઘણા લોકોએ તેની મજાક ઉડાવી હતી. એક યુઝરે સમિક્ષાને પ્લાસ્ટિક સર્જરી કરાવવાનું કહ્યું.

ભૂમિ પેડનેકરની બહેન સમિક્ષા વિશે લોકો વારંવાર કહે છે કે તેણે પોતાની બહેન જેવી દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. તેના નવા વીડિયો પર પણ આવી જ કમેન્ટ આવી છે. પરંતુ આ વખતે ભૂમિની બહેન સમિક્ષાનો ગુસ્સો તે યુઝર પર ફાટી નીકળ્યો. યુઝરે લખ્યું, “જીવન પ્લાસ્ટિક છે..તે ખૂબ જ અદ્ભુત છે” તે પછી શું હતું? સમિક્ષાએ આ ટિપ્પણીનો જવાબ આપતાં કહ્યું, ‘કયું પ્લાસ્ટિક?’ વીડિયોમાં સમીક્ષા અને ભૂમિ બંને એકદમ ડુપ્લીકેટ દેખાઈ રહી છે.

વીડિયોની કોમેન્ટમાં લોકો પૂછી રહ્યા છે કે અસલી ભૂમિ કોણ છે? જો કે ભૂમિ અને સમીક્ષા જોડિયા નથી. આ વાત તેણે પોતે જ કહી હતી. અન્ય એક યુઝરે તેના વીડિયો પર કમેન્ટ કરી, “તમારા માતા-પિતાએ તમારી સાથે જૂઠું બોલ્યું. તમે ખરેખર જોડિયા છો” બીજાએ લખ્યું, “કંઈક ખોટું છે બાબા”

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎