:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ભૂલભૂલૈયા- 3 માં માધુરી-વિદ્યાનો ડાન્સ મુકાબલો: મેકર્સનું મુકાબલા સાથેનું સોંગનું પણ પ્લાનિંગ ...

top-news
  • 17 Apr, 2024

કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભૂલૈયા થ્રી'ને વધારે મનોરંજક અને ઝાકઝમાળભરી બનાવવા માટે તેમાં કેટલાય પ્રયોગો થઈ રહ્યા છે. જેમાં મેકર્સ વિદ્યા બાલન તથા માધુરી દીક્ષિત બંનેના ડાન્સ મુકાબલા સાથેનું સોંગ પણ પ્લાન કરી  રહ્યા છે. આ અગાઉ પણ આવી નૃત્ય સ્પર્ધા બૉલીવુડની ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં ફિલ્મ દેવદાસમાં માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાયનો ડાન્સ મુકાબલો ગીત "ડોલા રે ડોલા "માં દર્શકોએ નિહાળ્યો હતો.

ભૂલભૂલૈયા'ના પહેલા ભાગમાં  'અમી જે તોમાર' ગીત લોકપ્રિય બન્યુ  હતું.  હવે આ ગીતને જ વધારે ભવ્ય સ્વરુપે અને વધારે ઝાકઝમાળ સાથે રજૂ કરાય તેવી સંભાવના છે. વિદ્યા અને માધુરી બંને ડાન્સમાં નિપુણતા ધરાવે છે . અને સર્જકો તેમના આ ડાન્સ મુકાબલાને ફિલ્મની હાઈલાઈટ તરીકે રજૂ કરી શકે છે. ફિલ્મમાં વિદ્યા બાલન મંજુલિકાના રોલમાં હશે. માધુરી દીક્ષિત પણ કદાચ સુપર નેચરલ રોલ ભજવી રહી હોવાની સંભાવના છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎