:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

સિંઘમ અગેન માટે રણવીર સિંહનો ફર્સ્ટ લુક જાહેર, રોહિત શેટ્ટીએ શેયર કર્યો નવો પોસ્ટર

top-news
  • 30 Oct, 2023

સિંઘમ અગેનમાં ઘણા બધા સ્ટાર્સ એક સાથે જોવા મળશે. રોહિત શેટ્ટી ફેલ્મને લઈને સતત અપડેટ શેર કરતા રહે છે. હવે તેમણે રણવીર સિંહનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે.

રોહિત શેટ્ટીની અપકમિંગ ફિલ્મ સિંઘમ અગોન ચર્ચામાં છે. સિંઘમ, સિંબા અને સૂર્યવંશી જેવી સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ રોહિત શેટ્ટી હવે સિંઘમ અગેનને લઈને તૈયાર છે. હવે તેમણે ફિલ્મથી પોતાના ઓફિસરનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. 

સિંઘમ અગેનમાં રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સના ઘણા એક્ટર જોવા મળવાના છે. તેના ઉપરાંત ફિલ્મમાં અમુક નવા એક્ટર્સ અને એક્ટ્રેસની એન્ટ્રી થઈ છે. રોહિત શેટ્ટી સતત સિંઘમ અગેનની અપડેટ ફેંસની સાથે શેર કરી રહ્યા છે. હવે તેમણે ફિલ્મથી સિંબા એટલે કે રણવીર સિંહનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. સિંબાનો ફર્સ્ટ લુક આવ્યો સામે? 
રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સમાં રણવીર સિંહે સિંબા બનીને ખૂબ એક્શન કર્યું હતું. સૂર્યવંશીમાં તેમણે અક્ષય કુમાર અને અજય દેવગણની સાથે મળીને દર્શકોને એન્ટરટેઈન કર્યા હતા. ત્યાં જ સિંઘમ અગેનમાં સિંબાનો પાવર પેક અવતાર જોવા મળશે. જેની ઝલક સિંઘમ અગેનના ફર્સ્ટ લુકમાં પણ જોવા મળી રહી છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎