:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

નવ્યા નંદા બોયફ્રેન્ડ સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મના સ્ક્રિનિંગમાં પહોંચી : ઝોયા અખ્તરની 'ખો ગયે કહાં હમ ' ફિલ્મ રિલીઝ માટે તૈયાર ...

top-news
  • 19 Dec, 2023

અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા અને સિદ્ધાંત ચતુર્વેદીના સંબંધોની ચર્ચા બોલીવુડમાં ફરી જોરશોરમાં ચાલી રહી છે.નવ્યા સિદ્ધાંતના ફિલ્મની સ્ક્રિનિંગમાંપહોંચતા સાથેજ ફોટોગ્રાફરના કેમરામાં ક્લીક થઈ ગઈ. તેની ખાસ હાજરી ચર્ચાનો વિષય બની હતી.જ્યારે તે ત્યાં ફોટોગ્રાફર્સને જોઈ શરમાઈ ગઈ હતી.

ઝોયા અખ્તરની 'ખો ગયે કહાં હમ ' ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મના કલાકારોમાં નવ્યા નવેલી નંદાનો બોયફ્રેન્ડ સિદ્ધાંત ચતુર્વેદી તથા તેની ખાસ સહેલી અનન્યા પાંડે નો સમાવેશ થાય છે. તેથી તે બન્નેને સપોર્ટ કરવા સ્ક્રીનિંગમાં ગઇ હતી.આ ફિલ્મ ૨૬ ડીસેમ્બર ના રોજ નેટફ્લીકસ પર રીલીઝ થવા જઈ રહી છે  પાપારાત્ઝીઓએ તેને જોતાં જ તેની તસવીરો  ક્લિક કરી હતી 

અફવાઓની વાત કરીએ તો આ અગાઉ બન્ને કરન જોહરના ૫૦ માં બર્થડે સેલિબ્રેશન માં પણ સાથે જોવા મળ્યા હતા , નવ્યા અને સિદ્ધાંતનું ડેટિંગ લાંબા સમયથી ચર્ચાનો વિષય બન્યું છે. બંને સોશિયલ મીડિયા પર એકબીજાને રોમાન્ટિક મેસેજીસ પણ મોકલે છે અને અનેક ઈવેન્ટસમાં પણ સાથે દેખાય છે. 

જોકે, બંનેમાંથી કોઈએ પણ હજુ સુધી આ સંબંધો વિશે કશું જાહેર કર્યું નથી. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎