:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

મર્દાની ૩ઃ રાણી મુખર્જી ફરી એક વખત પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે

top-news
  • 24 Dec, 2023

રાની મુખર્જીની મર્દાની અને મર્દાની ટુ બન્ને બોક્સ ઓફિસ પર હિટ ગઇ હતી. હવે લોકો મર્દાની ૩ની રાહ જોઇ રહ્યા છે. તેવામાં અભિનેત્રીએ મર્દાની ૩ને લઇને અપડેટ આપ્યા છે. રાણીએ કહ્યું હતું કે, મર્દાની ૩ પાસે દર્શકોને પહેલા કરતા વધુ અપેક્ષા હશે. તેથી મારે આ ફિલ્મ બનાવવાની ઉતાવળ કરવી નથી. હું યોગ્ય સ્ક્રિપ્ટની શોધમાં છું જેવી મને મળશે કે તરક જ આ ફિલ્મ પર કામ શરૂ કરીશ. 

રાણીએ વધુમાં કહ્યું હતું કે, મહિલા પ્રધાન ફ્રેન્ચાઇઝી ફિલ્મને ચલાવવી એ કઠિન કામ છે. તેને આગળ વધારવા માટે તગડી સ્ક્રીપ્ટની સાથેસાથે દર્શકોનો પણ પ્રેમ અને ઉત્તકંઠા હોવી જરૂરી છે. મને પણ મર્દાની ૩ શરૂ કરવાનું મન છે. પરંતું સારી રસપ્રદ વાર્તા મળે ત્યારે જ ફિલ્મની શરૂઆત કરી શકાય છે. 

રાણીની મર્દાની ફિલ્મ ૨૦૧૪માં રિલીઝ થઇ હતી. જેમાં રાણી મુખર્જીએ એક સશક્ત મહિલા પોલીસ અધિકારી શિવવાની શિવાજી રોયની ભૂમિકા ભજવી હતી. આ બન્ને ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ ગઇ હતી.