February 1, 2023
February 1, 2023

ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકની હોટ અદાઓ

આંખો પહોળી થઈ જાય એવી તસ્વીર, તમે પણ જુઓ..

ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિક એક્ટિંગ કરતા વધારે તેના બોલ્ડ લુક માટે હેડલાઈન્સમાં રહે છે. તે અવારનવાર પોતાની હોટ તસવીરોથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે. અહીં જુઓ નેહા મલિકાની સૌથી બોલ્ડ તસવીરો.

ભોજપુરી અભિનેત્રી નેહા મલિક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની હોટ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

નેહા મલિકનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના હોટ ફોટાઓથી ભરેલું છે. ઘણી તસવીરોમાં તેણે બોલ્ડનેસની તમામ હદ વટાવી દીધી છે.

નેહા મલિકના બિકીની ફોટાને ખૂબ પસંદ કરવામાં આવે છે. તે ઇન્ટરનેટ પર બોલ્ડનેસનો સ્પર્શ ઉમેરવાનું ક્યારેય ચૂકતી નથી.

નેહા મલિકના ક્રેઝનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેના ઈન્સ્ટાગ્રામ પર 3 મિલિયન ફોલોઅર્સ છે. તેની હોટ તસવીરો ઇન્ટરનેટ પર છવાયેલી રહે છે.

જણાવી દઈએ કે નેહા મલિક હાલમાં જ ખેસારી લાલ યાદવ સાથે મ્યુઝિક વીડિયો ‘તેરે મેરે દરમિયાં’માં જોવા મળી હતી.

 102 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved