લાલુ પ્રસાદે જામીન માટે વધુ રાહ જોવી પડશે
ઘાસચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા RJDના રાષ્ટ્રીય અધ્યક્ષની જામીન અરજી પર સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. ઝારખંડ હાઈકોર્ટે લાલુના જામીન પર સુનાવણી 22 એપ્રિલ સુધી ટાળી છે.
હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. સીબીઆઇએ કોર્ટમાં લાલુ પ્રસાદના જામીનનો વિરોધ કર્ય છે અને આ બાબતે પોતાનો જવાબ દાખલ કરવા માટે કોર્ટે પાસે સમય માંગ્યો છે. ઘા,ચારા કૌભાંડના આ કેસમાં સીબીઆઇએ હજુ સુધી કાઉન્ટ એફિડેવિટ દાખલ કરી નથી. જે બાદ સીબીઆઇને આજે હાઇકોર્ટમાં કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવાની છેલ્લી તક આપવામાં આવી છે. આ કેસની આગામી સુનાવણી 22 એપ્રિલે થશે.
70 , 1