November 29, 2022
November 29, 2022

યસ બેંક કૌભાંડમાં રાણા કપૂરને જામીન મળ્યા

મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી હતી ધરપકડ

દિલ્હી હાઈકોર્ટે આજે યસ બેંકના પૂર્વ એમડી અને સીઈઓ રાણા કપૂરને જામીન આપ્યા છે. ED દ્વારા 2020માં 466.51 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં કપૂરની ધરપકડ કરવામાં આવી હતી.

ED યસ બેંક સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. ભૂતપૂર્વ MD અને CEO રાણા કપૂર પર તેમના પદનો દુરુપયોગ કરવાનો અને તેમના પરિવારની તરફેણ કરવાનો આરોપ છે. આ મામલામાં સીબીઆઈએ માર્ચ 2020માં છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્રનો કેસ નોંધ્યો હતો. તેના આધારે EDએ તેની સામે મની લોન્ડરિંગનો કેસ પણ નોંધ્યો છે.

 19 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved