જુઓ, રુબીનાનો કાતિલ અદાઓની તસ્વીરો…
ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં ટીવીની જાણીતી અભિનેત્રી રૂબીના દિલાઈકનું નામ સામેલ છે. રૂબીના બિગ બોસ 14ની વિનર પણ રહી ચૂકી છે.

રૂબીના તેની સુંદરતા અને ગ્લેમરસ લુકને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે.

લાલ હોય કે પીળો, દેશી હોય કે વેસ્ટર્ન, દરેક લુક દરેક સ્ટાઇલમાં અદ્ભુત લાગે છે.

દેશી સ્ટાઈલમાં લહેંગા-ચોલી પહેરીને ફેશન ક્વીન રૂબીના તમને પણ દિવાના બનાવી શકે છે.

આ ફોટો શેર કરતાં રુબિનાએ લખ્યું કે, ગ્રેટિટ્યુટ ઈઝ ધ બેસ્ટ એટીટ્યુડ.. એન્ડ યુ કેન ઓનલી ડિસાઈડ ઈટ્સ મેગ્નીટ્યુડ…

રુબીના દિલૈકની આ તસવીરો જોઈને લોકોને એક જ ગીત યાદ આવે છે અને એ છે – ઉડે જબ જબ ઝુલ્ફેં તેરી…
114 , 1