September 25, 2022
September 25, 2022

સેન્સેક્સ 575 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 17,650ની નીચે

મેટલ, પાવર, ઓઈલ અને ગેસ શેરોમાં મંદી

સપ્તાહના ચોથા દિવસે ગુરુવારે ભારતીય શેરબજાર ફરી એકવાર ઘટાડા સાથે બંધ થયું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 575.46 પોઈન્ટ (0.97 ટકા)ના ઘટાડા સાથે 59,034.95ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 168.10 પોઈન્ટ (0.94 ટકા)ના ઘટાડા સાથે 17,639.55ના સ્તર પર બંધ થયો છે.

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ –

આજે દિવસભર એક્સિસ બેન્ક (Axis Bank) 2.41 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) 0.90 ટકા, સિપ્લા (Cipla) 0.77 ટકા, એચયુએલ (HUL) 1.20 ટકા, બ્રિટેનિયા (Britannia) 0.53 ટકા ઉંચકાયા છે. જ્યારે ટાઈટન કંપની (Titan Company) -3.31 ટકા, એચડીએફસી (HDFC) -2.83 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) -2.09 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -3.63 ટકા અને વિપ્રો (Wipro) -2.13 ટકા ગગડ્યા છે.

 76 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved