:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

દુબઈ પાણી...પાણી...બે વર્ષનો વરસાદ એક દિવસમાં: કૃત્રિમ વરસાદનો પ્રયોગ ભારે પડ્યો

top-news
  • 17 Apr, 2024

દુબઈમાં બે વર્ષનો વરસાદ એક દિવસમાં થઈ ગયો છે. સંયુક્ત અરબ અમીરાત ઓમન અને આસપાસના વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ થયો છે. જોકે હાલ આ વરસાદ પાછળ ક્લાઉડ સીડિંગ છે કે પછી અન્ય કોઈ પ્રાકૃતિક આપત્તિ તે અંગેનો તાળો મેળવવાની કોશિશ થઈ રહી છે. 16 એપ્રિલે અચાનક જ દુબઈ શહેરમાં ભારે વરસાદ શરૂ થયો. વરસાદ અટકાવાનું નામ લઈ રહ્યો નથી. વીજળીના કડાકા સંભળાઈ રહ્યાં હતા. ચારેય તરફ વાદળો અને હવમાનમાં આવેલા ફેરફારના કારણે અંધારું છવાઈ ગયું હતું.  

એરપોર્ટ, મેટ્રોસ્ટેશન, મોલ, રસ્તાઓ, વ્યાપારિક સંસ્થાઓમાં પાણી ઘુસી ગયું હતું. સોશિયલ મીડિયામાં તેની તસ્વીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા 24 કલાકમાં 160 મિલિમીટર વરસાદ થયો હતો. જે સામાન્ય રીતે બે વર્ષે થાય છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ક્લાઉડ સીડિંગ એટલે કે આર્ટિફિશિયલ વરસાદના કારણે આવું થયું છે. દુબઈ પ્રશાસને સોમવારે અને મંગળવારે ક્લાઉડ સીડિંગ માટે વિમાન ઉડાવ્યું હતું. એવું લાગે છે કે તેના કારણે આ સમસ્યા સર્જાઈ છે. આ માણસ દ્નારા જળવાયુમાં જરૂરી ફેરફાર કરવાનો બેદરકારી ભર્યો પ્રયત્ન હતો.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎