મિઝોરમમાં શરૂઆતના વલણોમાં ZPMને બહુમત, કોંગ્રેસનું સારું પ્રદર્શન
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan04122023_035632_Untitled-design-2020-09-25T141646.063.jpg)
- 04 Dec, 2023
મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામોના લગભગ તમામ બેઠકોના વલણ આવી ચૂક્યા છે. જેમાં MNF પાછળ પડતી દેખાઈ રહી છે. તેને હજુ સુધી 09 બેઠકો પર તો ZPM ને 22 બેઠકો પર લીડ મળી રહી છે જે બહુમતીની આંકડાની નજીક છે. જ્યારે કોંગ્રેસે 07 બેઠક પર લીડ મેળવી રહી છે અને ભાજપને એક બેઠક પર લીડ મળતી દેખાઈ રહી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ