Breaking News
અરુણાચલ પ્રદેશમાં અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.3ની તીવ્રતા નોંધાઇ
દેશમાં છેલ્લાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના નવા 949 કેસ, 6નાં મોત તો 810 લોકો સ્વસ્થ થયા
રશિયાએ ફરી વાર યુક્રેનની રાજધાની કીવ પર કર્યો બોમ્બમારો
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન ટૂંક સમયમાં યુક્રેનની મુલાકાત લેશે
બિહાર: CM નીતિશ કુમારની સુરક્ષામાં વધારો, 50 નવા અધિકારીઓ અને જવાનોને નિયુક્ત કરાયા
અદાણી ગ્રુપનો મોટો નિર્ણય: અદાણી એન્ટરપ્રાઇઝે FPO રદ કર્યો
રોકાણકારોને પરત કરશે નાણાં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ના બોર્ડે રૂ. 20,000 કરોડની સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલી ફોલો પબ્લિક ઑફર (FPO) પાછી ખેંચી લીધી છે. કંપનીએ તેની સાથે આગળ ન વધવાનો નિર્ણય લીધો છે. જે લોકોએ અત્યાર સુધી FPO સબસ્ક્રાઇબ કર્યું છે, તેમના પૈસા પરત કરવામાં આવશે. અભૂતપૂર્વ પરિસ્થિતિ અને વર્તમાન બજારની અસ્થિરતાને જોતાં, કંપનીનો ઉદ્દેશ્ય […]
ગુજરાત સરકારનું સત્તાવાર એલાન, આગામી બજેટ સત્રમાં પેપરલીક મામલે નવો કાયદો લવાશે
પેપરલીકમા સંડોવાયેલા લોકો સામે સખત સજાની જોગવાઈ કરાશે આજે ગુજરાત સરકારના મંત્રીઓની કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં વિધાનસભામાં યોજાનાર બજેટ સત્રને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. તે ઉપરાંત જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું તે અંગેની પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું […]
એર માર્શલ એપી સિંહે IAFના ડેપ્યુટી ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો
એર માર્શલ સંદીપ સિંહનું સ્થાન લીધું એર માર્શલ અમનપ્રીત સિંહે વાયુસેનાના નવા વાઇસ ચીફ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેમણે એર માર્શલ સંદીપ સિંહનું સ્થાન લીધું છે જેઓ સેવાનિવૃત્ત થયા છે. એર માર્શલ એપી સિંઘ હાલમાં પ્રયાગરાજ સ્થિત સેન્ટ્રલ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે સેવા આપી રહ્યા છે. માહિતી અનુસાર, એર માર્શલ એપી સિંહને 21 […]
હનુમા વિહારીનો ફરી દેખાયો જુસ્સો, તૂટેલા કાંડા સાથે કરી બેટિંગ
તૂટેલા કાંડાથી 37 બોલમાં 16 રન બનાવ્યા રણજી ટ્રોફી 2022-23માં આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશ વચ્ચે ચોથી ક્વાર્ટર ફાઈનલ મેચ રમાઈ રહી છે. ઈન્દોરના હોલકરના સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં એક એવી ઘટના જોવા મળી હતી, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ મેચમાં આંધ્ર પ્રદેશના સુકાની હનુમા વિહારીએ ફરી એક વખત સિડનીનો જુસ્સો બતાવ્યો. હકિકતમાં […]
કેન્દ્રીય નાણાં પ્રધાન દ્વારા જાહેર કરાયેલ કેન્દ્રીય બજેટ 2023-24ને GCCI એ બિરદાવ્યું
GCCIના હોદેદારોની ટીમે જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટ દૂરદર્શી અને સંતુલિત બજેટ છે 1લી ફેબ્રુઆરી, 2023ના રોજ માનનીય કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ 2023-24ની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય બજેટ અંગેના પ્રતિભાવમાં, GCCI પ્રમુખ શ્રી પથિક પટવારી અને GCCIના હોદેદારોની ટીમે જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટ દૂરદર્શી અને સંતુલિત બજેટ છે, જેમાં વર્તમાન જરૂરિયાતોની […]
Gujarat Vandan © 2021, All Rights Reserved