:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.
top-news
top-news
top-news
top-news
top-news
top-news
top-news
top-news
top-news
top-news
top-news
top-news

આવતીકાલે કોંગ્રેસેનું રાજકોટ બંધનું એલાન: ભષ્ટ્રાચારના કારણે લોકોના જીવ ગયા હોવાનો અમિત ચાવડાનો સરકાર પર આક્ષેપ, 27 લોકોની જીંદગી હોમાઈ ગઈ

ભષ્ટ્રાચારના કારણે લોકોના જીવ ગયા હોવાનો અમિત ચાવડાનો સરકાર પર આક્ષેપ, 27 લોકોની જીંદગી હોમાઈ ગઈ

  • 24 Jun, 2024
top-news

દરિયાકિનારે રિલ્સ બનાવવાનું ભારે પડ્યું: કચ્છના બે યુવકોની થાર દરિયામાં ફસાઈ ગઈ; બચાવો, બચાવો, બચાવો બૂમો પાડતા સ્થાનિકો ભેગા થઈ ગયા, જુઓ LIVE વીડિયો

કચ્છના બે યુવકોની થાર દરિયામાં ફસાઈ ગઈ; બચાવો, બચાવો, બચાવો બૂમો પાડતા સ્થાનિકો ભેગા થઈ ગયા, જુઓ LIVE વીડિયો

  • 24 Jun, 2024
top-news

અંતે અમદાવાદમાં મેઘરાજા વરસ્યા ખરા ..!!! સમગ્ર રાજયમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ, સવારના 2 કલાકમાં જ 55 તાલુકાઓ થયા પાણી-પાણી

સમગ્ર રાજયમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ, સવારના 2 કલાકમાં જ 55 તાલુકાઓ થયા પાણી-પાણી

  • 24 Jun, 2024
top-news

સાવધાન.. !! શોર્ટ કટ લેવામાં થઈ જશે હવે મોટો કટ શહેરમાં આજથી 30 જૂન સુધી રોંગ સાઈડમાં વાહન ચલાવનારા સામે ડ્રાઈવ, હવે મેમો નહીં સીધો પોલીસ કેસ જ

શહેરમાં આજથી 30 જૂન સુધી રોંગ સાઈડમાં વાહન ચલાવનારા સામે ડ્રાઈવ, હવે મેમો નહીં સીધો પોલીસ કેસ જ

  • 22 Jun, 2024
top-news
top-news

પોઇન્ટ ઝીરો પર મુખ્યમંત્રીએ પણ કર્યા યોગ : ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ૧૦મા વિશ્વ યોગ દિવસની ગૌરવભેર ઉજવણી,વિધાનસભા અધ્યક્ષ પણ જોડાયા

ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ૧૦મા વિશ્વ યોગ દિવસની ગૌરવભેર ઉજવણી,વિધાનસભા અધ્યક્ષ પણ જોડાયા

  • 21 Jun, 2024
top-news

રાહુલ ગાંધીના વડાપ્રધાન મોદી પર પ્રહારો: કોંગ્રેસના નેતાએ કહ્યું- PMએ રશિયા-યુક્રેનના યુદ્ધને અટકાવી દીધું પરંતુ પેપરને લીક થતું ન અટકાવ્યું બોલો...

કોંગ્રેસના નેતાએ કહ્યું- PMએ રશિયા-યુક્રેનના યુદ્ધને અટકાવી દીધું પરંતુ પેપરને લીક થતું ન અટકાવ્યું બોલો...

  • 20 Jun, 2024
top-news

અમિત શાહ 21 જૂને અમદાવાદમાં : બોડકદેવમાં શાહ અને નડાબેટ ખાતે મુખ્યમંત્રી યોગદિનની ઉજવણીમાં ભાગ લેશે

બોડકદેવમાં શાહ અને નડાબેટ ખાતે મુખ્યમંત્રી યોગદિનની ઉજવણીમાં ભાગ લેશે

  • 20 Jun, 2024
top-news

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન : ડાંગમાં પ્રકૃતિનું મનમોહક રૂપ , જ્યારે વલસાડમાં ધોધમાર વરસાદથી સર્વત્ર પાણી જ પાણી ....,

ડાંગમાં પ્રકૃતિનું મનમોહક રૂપ , જ્યારે વલસાડમાં ધોધમાર વરસાદથી સર્વત્ર પાણી જ પાણી ....,

  • 20 Jun, 2024

Popular post

Gallery

Recent post

Tags