:
Breaking News
NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?. હોકી પ્લેયર શ્રીજેશની મોટી જાહેરાત: સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે સોશિયલ મીડિયા પર કરી નિવૃતિની જાહેરાત, કહ્યું- પેરિસ ગેમ્સ પછી રમતમાંથી સંન્યાસ લેશે. કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું- દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી પરંતુ ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે પ્રકાશિત કરવું જરૂરી. સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં જોડાઈ શકશે, 58 વર્ષ પહેલા લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ; જાણો કોંગ્રેસે શું કહ્યું ?.

પ્રથમ પ્રયાસે મહેકની મહેનત મહેકી ઉઠી : પાસ કરી CSની અઘરી પરીક્ષા, સર્જ્યો રેકોર્ડ

top-news
  • 29 Feb, 2024

શિક્ષણ ક્ષેત્રે કંપની સેક્રેટરીની પરીક્ષા અઘરામાં અઘરી ગણાય છે,ભાગ્યેજ કોઈ પ્રથમ પ્રયાસે પાસ થાય છે. અમદાવાદની મહેક નામની છાત્રાએ પ્રથમ પ્રયાસે અને તે પણ 19 વર્ષની વયે CS ની પરીક્ષા પાસ કરી છે.

મહેકે તેની સફળતા અંગે વાત કરતા કહ્યુ હતું કે તેને તેના પરિવારજનો તરફથી ખુબ સપોર્ટ મળ્યો હતો.. પોતાની સફળતા અંગે વાત કરતા તેણે કહ્યું કે સખત મહેનત અને સતત મહેનત બન્ને જરૂરી છે.. સવારથી સાંજ સુધી ક્લાસમાં અભ્યાસ બાદ ઘરે આવીને થોડો આરામ કરીને રાત-રાતભર તે અભ્યાસ કરતી .. તેણે કહ્યું કે કોઇ ફેમિલિ ફંકસન પણ તેણે અટેન્ડ કર્યા નથી.. આ જ કારણથી તેના પરિવારજનો ઘણીવાર તેની ચિંતા કરતા.. 

મહેકના પરિવારમાં બધા કાયદાની ડિગ્રીઓ ધરાવે છે.. જેથી તેઓની ઇચ્છા હતી કે મહેક પણ લો નો અભ્યાસ કરે અને એલએલબી કે પછી એલએલએમ કરે પરંતુ મહેંક  CS કરવા મક્કમ હતી. અને તેણે તે કરી બતાવ્યું.. મહેકે આજે તેની સફળતાથી ગુજરાતનું નામ રોશન કર્યુ છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎