:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ગૌતમ સિંઘાનિયા મેનેજિંગ ડિરેક્ટર તરીકે પુનઃનિયુક્ત : રેમન્ડની બ્રાન્ડ્સને વૈશ્વિક ઓળખ અપાવવાનો ઉદેશ્ય...

top-news
  • 04 May, 2024

ગાર્મેન્ટ્સ અને એપેરલ કંપની રેમન્ડે Q4FY24 એટલે કે નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 18% વધીને ₹229.2 કરોડ થયો છે. ગયા વર્ષે, સમાન ક્વાર્ટરમાં (Q4FY23), કંપનીનો નફો ₹194 કરોડ હતો. તે જ સમયે, માર્ચ ક્વાર્ટરમાં કંપનીની આવક 21% વધીને ₹2,609 કરોડ થઈ હતી, જ્યારે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તે ₹2,150 કરોડ હતી.

પરિણામ જાહેર કરવાની સાથે કંપનીએ કહ્યું કે બોર્ડે આગામી 5 વર્ષ માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકે ગૌતમ સિંઘાનિયાની પુનઃનિયુક્તિને મંજૂરી આપી છે. સિંઘાનિયાનો નવો કાર્યકાળ 1 જુલાઈ, 2024થી શરૂ થશે.કંપનીએ કહ્યું, 'ગૌતમ સિંઘાનિયાના નેતૃત્વમાં ગ્રુપે ઘણી પ્રગતિ કરી છે. તેમનો ઉદ્દેશ્ય રેમન્ડ બ્રાન્ડને વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ભારતીય બ્રાન્ડ્સમાંની એક બનાવવા અને તેને વૈશ્વિક ઓળખ અપાવવાનો છે.રેમન્ડના વિવિધ વ્યવસાયોના બોર્ડે એન્જિનિયરિંગ વ્યવસાયને એક અલગ એકમ તરીકે મંજૂરી આપી છે. 

આ સાથે રેમન્ડે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે કંપની એરોસ્પેસ અને ડિફેન્સ બિઝનેસને પણ એક અલગ એન્ટિટી બનાવશે. આ ડિમર્જરની મંજૂરી તાજેતરમાં હસ્તગત કરેલ મેની પ્રિસિઝન પ્રોડક્ટ્સ લિમિટેડને અમુક ક્ષેત્રોમાં પ્રવેશ કરવા સક્ષમ બનાવવા માટે છે.પરિણામોની સાથે, રેમન્ડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેના રોકાણકારોને શેર દીઠ રૂ. 10નું ડિવિડન્ડ આપવાની પણ મંજૂરી આપી છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎