શિયાળાની સિઝનમાં કરો આંબળાનું સેવન
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/photogallery/maanphotogallery01112023_064643_amla.jpg)
- 07 Oct, 2021
ઠંડીની સીઝન આવતા જ બજારમાં આંબળાનું આગમન થઈ જાય છે. ઠંડીની મોસમમાં આંબળા કેન્સર, હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓ માટે રામબાણ સારવાર છે.