નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન 2-3 લિટર પાણી પીવું જોઈએ

- 16 Oct, 2023
નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો. નવરાત્રિ વ્રત દરમિયાન દરરોજ ઓછામાં ઓછું 2-3 લિટર પાણી પીવું જોઈએ. તમારી જાતને હાઈડ્રેટેડ રાખવી ખૂબ જ જરૂરી છે. આના કારણે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ બેલેન્સ જળવાઈ રહે છે અને કોઈ પણ પ્રકારની સમસ્યા થતી નથી.