સરકારના શિક્ષા મંત્રાલયમાં ડૉ. સૌમ્યા રાજની નિમણૂક દિલ્હી માં ઉપસચિવ તરીકે નિયુકતી ...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan20042024_123644_Saumya-Raj.webp)
- 20 Apr, 2024
ડૉ. સૌમ્યા રાજન કે જેઓ રાષ્ટ્રીય મુક્ત વિધ્યાલયી શિક્ષા સંસ્થાન ગુજરાત, દમણ અને દાદરાનગર હવેલી ના ક્ષેત્રિય નિર્દેશક હતા, તેમણે સંઘ લોક સેવા આયોગ ના માધ્યમ થી ભારત સરકાર ના શિક્ષા મંત્રાલય, દિલ્હી માં ઉપ સચિવ તરીકે નિયુકતી પ્રાપ્ત કરેલ છે અને પદભાર સંભાળેલ છે. જે ગુજરાત માટે ગૌરવની વાત છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ