:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

CBSEનું ધો.12નું પરિણામ જાહેર કરાયું: 87.98 ટકા પરિણામ જાહેર, બોર્ડે સતત બીજા વર્ષે ટોપર્સનું મેરીટ લિસ્ટ જાહેર કર્યું નથી

top-news
  • 13 May, 2024

CBSE ધો.12નું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે 87.98 ટકા પરિણામ આવ્યું હતું. ગત વર્ષ 2023માં 87.33% કરતા આ વર્ષે 0.65% પરિણામ વધુ આવ્યું છે. કુલ રજીસ્ટર 16,33,730ની સામે 14,26,420 વિધાર્થી પાસ થયા છે. સીબીએસઈએ આ વર્ષે પણ ટોપર્સ લિસ્ટ જાહેર કર્યું નથી. ગયા વર્ષે પણ 10માં અને 12માં ધોરણના ટોપર્સનું મેરીટ લિસ્ટ અને ટોપર્સ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું નહોતું.  

વિદ્યાર્થીઓ હવે તેમની માર્કશીટ કમ સર્ટિફિકેટ અને માઈગ્રેશન સર્ટિફિકેટ ડિજીલોકર પરથી છ-અંકના સિક્યુરિટી પિન દ્વારા ડાઉનલોડ કરી શકશે. આ છ અંકનો સિક્યુરિટી પિન તેમની સ્કુલમાંથી મળશે. આ પિનની મદદથી વિદ્યાર્થીઓ DigiLocker એકાઉન્ટમાં જઈને તેમની ડિજિટલ માર્કશીટ અને પ્રમાણપત્રો સહિત વિવિધ શૈક્ષણિક ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકશે.

આ રીતે રિઝલ્ટ  ચેક કરો 

- સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in પર ક્લિક કરો

- હોમ પેજ પર જાઓ અને ધોરણ 12ના પરિણામની લિંક પર ક્લિક કરો

- તમારો વર્ગ પસંદ કરો અને લોગિન વિગતો સબમિટ કરો

- CBSE પરિણામ તપાસો અને તેની પ્રિન્ટ આઉટ પણ લો

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎