પવન કલ્યાણની પાસે છે 14 કરોડની કાર અને બાઈક: 5 વર્ષમાં ત્રણ ગણી વધી નેટવર્થ
- 23 Apr, 2024
ભારતમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચુક્યું અને હવે બીજા તબક્કાની તૈયારી પુરી થઈ ગઈ છે. એક્ટરમાંથી નેતા બનેલા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર પવન કલ્યાણે પણ પોતાનું નોમિનેશન કરી દીધું છે. આ દરમિયાન ચૂંટણી આયોગમાં કરવામાં આવેલા એફિડેવિટમાં તેમણે પોતાની સંપત્તિ અંગેનો ખુલાસો કર્યો છે. જે મુજબ છેલ્લા પાંચ વર્ષ પવન કલ્યાણની નેટ વર્થ ત્રણ ગણી વધી છે.
અભિનેતામાંથી નેતા બનેલા અને જનસેના પ્રમુખ પવન કલ્યાણે પીથાપુરમ લોકસભા સીટ પરથી પોતાનું નોમિનેશન દાખલ કર્યું છે. ધો.10 સુધી ભણેલા સાઉથના એક્ટરની રાજકીય યાત્રા ઉલ્લેખનીય રહી છે અને તેમની નેટવર્થમાં પણ જોરદાર વધારો જોવા મળ્યો છે. ચૂંટણી સોગાંદનામાના જણાવ્યા મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં પવન કલ્યાણની સંપત્તિમાં 191 ટકાનો જોરદાર ઉછાળો આવ્યો છે. તેમના દ્વારા જાહેર કરવામાં આવેલી સંપત્તિ પર નજર કરવામાં આવે તો પવન કલ્યાણની પાસે તેમની પત્ની અને 4 આશ્રિતોની સાથે કુલ 163 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
5 વર્ષમાં 191 ટકા વધી ગઈ નેટવર્થ
એક્ટરમાંથી નેતા બનેલા અને જનસેના પ્રમુખ પવન કલ્યાણે પીથાપુરમ લોકસભા સીટ પરથી પોતાનું નોમિનેશન દાખલ કર્યું છે. ધો.10 સુધી ભણેલા સાઉથના એક્ટરની રાજકીય યાત્રા ઉલ્લેખનીય રહી છે અને તેમની નેટવર્થમાં પણ જોરદાર વધારો થયો છે. ચૂંટણીના સોગાંદનામા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં પવન કલ્યાણની સંપત્તિમાં 191 ટકાનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. તેમના દ્વારા જાહેર કરવામાં આવેલી સંપત્તિ પર એક નજર કરીએ તો પવન કલ્યાણની પાસે તેમની પત્ની અને 4 આશ્રિતોની સાથે કુલ 163 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ