:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

બિભત્સ વીડિયો ક્લીપ્સનો મામલો: પાર્ટીએ દૈવ ગોવડાના પૌત્રને બરખાસ્ત કરવાની માંગ કરી

top-news
  • 29 Apr, 2024

લોકસભાની વર્તમાન ચૂંટણી વખતે કર્ણાટકના રાજકારણમાં ભારે સનસનાટી મચી છે. કર્ણાટકમાં જેડીએસના પ્રણેતા અને પૂર્વ વડાપ્રધાનના પૌત્રની અશ્લીલ વીડિયો વાઈરલ થતા પાર્ટી બેકફુટ પર આવી ગઈ છે. પાર્ટીને સૌથી વધુ નુકસાન એ બાબતે પણ થયું છે કે પૂર્વ વડાપ્રધાનનો પૌત્ર કે જે લોકસભાની ચૂંટણીનો ઉમેદવાર પણ છે તે મતદાન બાદ વિદેશ ભાગી ગયો છો. જોકે કર્ણાટકની કોંગ્રેસ સરકારે સમગ્ર બનાવની તપાસની માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશ ટીમ(સીટ)ની રચના કરી છે. નોંધનીય છે કે ભાજપે જેડીએસ સાથે હાથ મિલાવ્યા છે.

જનતા દળ(સિક્યુલર)ના નેતા શરણાગૌડા કાડકૌરે પક્ષના સાંસદ પ્રજંવલ રેવનનાને સસ્પેન્ડ કરવાની વાત કરી છે. ઉલ્લેખનીય છે કે કાડકૌરની બિભત્સ વીડિયો ક્લિપ્સ તેના મતવિસ્તારમાં મતદાનના પછીના દિવસથી સરક્યુલેટ થઈ રહી છે. બે પાનાના પત્રમાં કાડકૌરે પૂર્વ વડાપ્રધાન એચ ડી દૈવ ગોવડાને સંબોધીને લખ્યું છે કે પ્રજંવલના બિભત્સ વીડિયોના પગલે તેમની પોતાની અને પાર્ટીની છબી ખરડાઈ છે.

ઉલ્લેખનીય છે કે રેવનના દૈવ ગોવડાનો પૌત્ર છે. તે વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ શનિવારે સવારે જ ભારત છોડીને જર્મની માટે રવાના થઈ ગયો હતો. જોકે રવિવારે તેણે એફઆઈઆર નોંધાવી હતી કે સોશિયલ મીડિયા પર વાઈરલ ક્લીપ્સ સાચી નથી અને આ તમામને તેમની છબીને ખરાબ કરવા માટે વાઈરલ કરવામાં આવી રહી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎