:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

મુખ્ય ચૂંટણી અધિકારીને મળી Z કેટેગરીની સુરક્ષા: IBના રિપોર્ટ પછી ગૃહ મંત્રાલયની કાર્યવાહી

top-news
  • 09 Apr, 2024

ઈન્ટેલિજન્સ બ્યુરોના થ્રેટ પરસેપ્શન રિપોર્ટ પછી ગૃહ મંત્રાલયે મુખ્ય ચૂંટણી કમીશનર રાજીવ કુમારને Z કેટેગરીની સુરક્ષા આપી છે. ઉલ્લેખનીય છે કે  TMCની સાથે ઘણી રાજકીય પાર્ટીઓ હાલ હોબાળો કરી રહી છે. તેને જોતા IBનો થ્રેટ પરસેપ્શન રિપોર્ટ આવ્યો હતો, જેના આધારે મુખ્ય ચૂંટણી કમીશનરને સુરક્ષા આપવામાં આવી છે.

Z શ્રેણીની સુરક્ષામાં કુલ 33 સુરક્ષાગાર્ડ તહેનાત હોય છે. આર્મ્ડ  ફોર્સના 10 આર્મ્ડ સ્ટેટિક ગાર્ડ વીઆઈપીના ઘરે રહે છે. 6 રાઉન્ડ ધ ક્લોક  પીએસઓ, ત્રણ શીફ્ટમાં આર્મ્ડ સ્કોટના કમાન્ડો, 2 વોચર્સ શિફ્ટમાં અને 3 ટ્રેન્ડ ડ્રાઈવર રાઉન્ડ ક્લોક હાજર રહે છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં હાલ ચૂંટણીનો માહોલ છે. દેશમાં લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થવા જઈ રહી છે. જેની શરૂઆત 19 એપ્રિલથી પ્રથમ તબક્કાથી થશે. જ્યારે બીજી તબક્કો 26 એપ્રિલે, ત્રીજો 7 મેના રોજ, ચોથો 13 મેના રોજ, પાંચમો 20 મેના રોજ, છઠ્ઠો 25 મેના રોજ અને સાતમો તબક્કો 1 જૂને થશે. તમામ તબક્કાઓનું કાઉન્ટિંગ 4 જૂને થશે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎