:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે ગૃહ મંત્રાલયને સોંપ્યો રિપોર્ટ: આપને અમેરિકા, કેનેડા અને અરબ દેશોમાંથી કરોડોનું ગેરકાયદેસર ફન્ડિંગ મળ્યું હોવાનો થયો ઘટસ્ફોટ

top-news
  • 20 May, 2024

નવી દિલ્હીના શરાબ નીતિ કૌભાંડમાં ફસાયેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઘટવાનું નામ લઈ રહી નથી. કોર્ટમાં ચાલી રહેલા કેસની વચ્ચે હવે ઈડી(એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ) આમ આદમી પાર્ટીના વિદેશ ફન્ડને લઈને મોટો ખુલાસો કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ઈડીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જણાવ્યું કે આપને 2014થી 2022 દરમિયાન 7.08 કરોડ રૂપિયાનું વિદેશી ફન્ડ પ્રાપ્ત થયું છે. તપાસ એજન્સીએ પાર્ટ પર આ વિદેશ ફન્ડમાંથી પ્રાપ્ત એફસીઆરએ, આરપીએ અને આઈપીસીનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. આ ફન્ડને પ્રાપ્ત કરવા માટે વિદેશી દાનદાતાઓની ઓળખ  અને રાષ્ટ્રીયતાની સાથે-સાથે ઘણા અન્ય તથ્યોને છુપાવવા જેવા આરોપ ઈડીએ તેના રિપોર્ટમાં લગાવ્યા છે. 

ઈડીએ કહ્યું કે આમ આદમી પાર્ટીને સંયુક્ત રાજ્ય અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સાઉદીઅરબ, સંયુક્ત અરબ અમીરાત, કુવેત, ઓમાન અને અન્ય દેશોના ઘણા દાનદાતાઓ પાસેથી ધન મળ્યું છે. ફન્ડ ટ્રાન્સફર કરવા માટે વિવિધ દાનદાતાઓ દ્વારા એક જ પાસપોર્ટ નંબર, ક્રેડિટ કાર્ડ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ થયો છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎