:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.
top-news
top-news
top-news
top-news
top-news
top-news
top-news
top-news
top-news
top-news
top-news

મર્દાની ૩ઃ રાણી મુખર્જી ફરી એક વખત પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે

રાણી મુખર્જી ફરી એક વખત પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે

  • 24 Dec, 2023
top-news

‘મેં અટલ હૂં’નું ટ્રેલર લોન્ચ: વાજપેયીની બાયોપિક ફિલ્મમાં પંકજ ત્રિપાઠીની અદ્ભુત ઍક્ટિંગ ....

વાજપેયીની બાયોપિક ફિલ્મમાં પંકજ ત્રિપાઠીની અદ્ભુત ઍક્ટિંગ ....

  • 21 Dec, 2023
top-news
top-news
top-news

ચાલુ કોન્સર્ટમાં ગાયક ઢળી પડ્યો: બ્રાઝિલની કરૂણ ઘટનામાં પેડ્રો હેનરિક ગાતા ગાતા અચાનક ...

બ્રાઝિલની કરૂણ ઘટનામાં પેડ્રો હેનરિક ગાતા ગાતા અચાનક ...

  • 15 Dec, 2023
top-news

હાર્ટ અટેક હવે બૉલીવુડ સુધી પહોંચ્યો : વેલકમ ટુ જંગલ ફિલ્મની શૂટિંગ વખતે શ્રેયસ થયો બેભાન હાલમાં સ્થિતિ સારી

વેલકમ ટુ જંગલ ફિલ્મની શૂટિંગ વખતે શ્રેયસ થયો બેભાન હાલમાં સ્થિતિ સારી

  • 15 Dec, 2023
top-news
top-news
top-news
top-news

બાપુજી ગરબે રમ્યા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની એન્ટ્રીની તૈયારીઓ શરૂ! જેઠાલાલ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની એન્ટ્રીની તૈયારીઓ શરૂ! જેઠાલાલ

  • 30 Nov, 2023

Popular post

Gallery

Recent post

Tags